હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.જેમાં નિઝર તાલુકા મથકના અધિકારી- કર્મચારીઓ, તાલુકા પંચાયતના સભ્યો સહીત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.જેમાં નિઝર તાલુકા મથકના અધિકારી- કર્મચારીઓ, તાલુકા પંચાયતના સભ્યો સહીત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.#HarGharTirangaGuj #HarGharTrianga #teamtapi pic.twitter.com/NqxtDrFB7o
— InfoTapiGoG (@infotapiadi) August 13, 2024
Comments
Post a Comment